top of page

Aarti Koria

આરતી કોરીયાએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક કર્યું છે. આરતી ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ લખે છે. તેમની લખેલી રચનાઓ હિન્દી અને અંગ્રેજીની અન્ય પુસ્તકોમાં પ્રકાશિત થઈ ચૂકી છે. આરતીની રચનાઓ વાંચતાં લાગશે કે તેમની તમામ લાગણીઓ જાણે કાગળ ઉપર ઉતરી આવી છે. લખવા ઉપરાંત આરતીને કુદરતી સ્થળો પર જઈને પ્રકૃતિને સમજવાનું ખૂબ ગમે છે. સાથે સાથે નૃત્ય પણ તેમનો પ્રિય શોખ છે.

Books
Published

THE HALF SEA

THEY GOT PUBLISHED.

WHEN ARE YOU STARTING YOUR JOURNEY?

Featured This Month

bottom of page